તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MICU વોર્ડમાં દાખલ કરવા CMOને સૂચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MICU વોર્ડમાં દાખલ કરવા CMOને સૂચના

સુરત | લઠ્ઠાકાંડમાંમોડે મોડે જાગેલી સિવિલ હોસ્પિટલમાં હવે લઠ્ઠાની શક્યતા જણાતા દર્દીને તાકીદે એમઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવાની ટ્રોમા સેન્ટરના સીએમઓને સુચના અપાઈ હતી. લઠ્ઠા પ્રકરણમાં સિવિલ ખસેડાતાં દર્દીઓને તાકીદે મેડિકલ આઈસીયુમાં દાખલ કરવાની સૂચના મેડિસીન વિભાગના વરિષ્ઠ તબીબે સીએમઓને આપી હતી. દારૂ પીધાની હિસ્ટ્રી ધરાવતો જે દર્દી આવે તેની શરૂઆતના 40થી 45 મિનિટ સારવાર માટેના ખુબજ અગત્યના હોઈ છે જેથી એમઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવો જરૂરી છે. તેથી આવા દર્દીનો જીવ બચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો