તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીની ગોલ્ડ...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીની ગોલ્ડ...

જયશ્રીપટેલ, મહેસાણા કહે છે કે “આ યોજના વીશે લોકોને જાણકારી આપી હતી પણ મે યોજનામાં રોકાણ કર્યું નથી,મારા પાસે યોજનામાં રોકાણ કરવાનું કોઇ કારણ નથી”.

મોહન કુંડલીયા, રાજકોટ કહે છે મે રોકાણ કરવા ર્ફોમ પણ ભરી લીધુ છે, મારી પત્ની ને સોનાની અવી કોઇ ચિંતા છે નહિં, નરેન્દ્ર ભઇની યોજના છે એટલે આપણે તો સોનાનું રોકાણ કરીશું જ.’

રંજન ભટ્ટ્ અને ભારતી શ્યાળ, વડોદરા અને ભાવનગર જેમના પાસે 0.64 અને 0.23 kg સોનું છે, તેઓ બન્નેનું એક સરખુ કહેવુ હતુ કે તેઓ પાસે લોકરમાં મુકી શકાય તેટલું પણ સોનું નથી જો તેઓ પાસે હોત તો તેઓ ચોક્કસ યોજનામાં રોકાણ કરતા. લોન્ચ વખતે એવુ માનવામાં આવી રહ્યું હતુ કે જી.એમ.એસ દ્વારા સોનાને ભારતાનું એક ઉત્પાદક એસેટ તરીકે બદલી દેવામાં આવશે પણ સરકારની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. જી.એમ.એસ સ્કિમ ભારતમાં બહુ ચાલી નહિં.

સ્કિમમાં તમે ઓછામા ઓછું 30 ગ્રામ જેટલું સોનું મુકી શકો છો અને તમારા બેંકના લોકરમાં પડેલા સોના પર વ્યાજ કમાઇ શકો છો. સોનું સુધ્ધતાનાી ટેસ્ટમાંથી પસાર થાય ત્યાર પછી બેન્ક દ્વારા લેવામાં આવે છે. હાલ ગુજરાતમાં સી.પી.ટી.સી (કલેકશ્ન અને પયોરીટી ટેસ્ટીંગ સેન્ટર)ના 5 સેન્ટર આવેલા છે. જેમાંથી 2 અમદાવાદમાં અને બાકી વડોદરા, સુરત અને રાજકોટમાં છે. તમે તમારા સોનાને શોર્ટ ટર્મ(1-3 વર્ષ), મીડ ટર્મ(5-7 વર્ષ) કે લોન્ગ ટર્મ(12-15 વર્ષ) માટે રાખી શકો છો. જેના પર તમને વાર્ષિક 1.875 ટકા, 2 ટકા, 2.25 ટકા જેટલો વ્યાજ મલી શકે. ટર્મ પતવા પછી તમને તમારું સોનું પૈસા કે સિક્કા કે બાર રુપી મડશે. પણ તે તેમને પાછુ જ્વેલરીના આકારમાં નહિં મળે.

પબ્લીકનાક્વોટ્સ

નીયતાવ્યાસ એકાઉન્ટન્ટ કહે છે કે “યોજના તો સારી છે પણ મે તો જ્વેલરી દિકરી ને આપવા કે જે તે પ્રસંગએ પહેરવા બહુ પ્રેમથી મઠાવ્યા છે એટલે તેના પર વ્યાજ પણ મળતુ હોય તો શું કામનું. અને સોનું પાછુ મઢાવા જશુ તો મોંધુ પડવાનું છે. હવે સરકારે આપેલા સિક્કા કે બાર તો ગળે પહેરી નહિં શકાય. એટલે જેના પાસે વધારાના સિક્કા કે બાર હોય તેઓ માટે યોજના સારી છે.”

ત્રુપતી પટેલ ગુહિણી કહે છે કે “સરકાર યોજના પર જે વ્યાજ આપી રહી છે મારા મતે ખુબ ઓછું છે, 1-2 ટકામાં આજકલ કઇ થતુ નથી અને ઉપરથી આપડી જ્વેલરી પણ જતી રહે, નવી બનાવવા નીકડો તો કેટલો ઉચ્ચો ભાવ હોય છે. એટલે મને યોજનામાં કઇ રસ નથી.”

કર્ણાટક-તમિલનાડુ...

હાલબેંગ્લુરુમાં ક્વિક રિસ્પોન્સ ટીમ, આરપીએફ, સિટી આર્મ્ડ રિઝર્વ પોલીસ અને કર્ણાટક રિઝર્વ પોલીસના 18 હજારથી વધુ સૈનિકો તૈનાત કરી દેવાયા છે. શહેરમાં 144મી કલમ લાગુ કરી મેટ્રો સેવા બંધ કરી દીધી છે તેમજ કર્ણાટક અને તમિળનાડુ વચ્ચેની બસ સેવા તથા અન્ય વાહનોની અવરજવર બંધ કરી દેવાઇ છે. બીજી બાજુ તમિળનાડુમાં પણ કર્ણાટક વિરુદ્ધ આક્રોશ ભડક્યો હતો. સરકારી તથા ખાનગી પ્રતિષ્ઠાનોને નિશાન બનાવાયાં હતાં. રામેશ્વર મંદિર ખાતે કર્ણાટકના પ્રવાસીઓનાં સાત વાહનોમાં તોડફોડ કરાઇ હતી. મામલે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તમિળનાડુનાં સીએમ જયલલિતાને પત્ર લખીને કન્નડભાષી લોકોની સુરક્ષા કરવા આગ્રહ કર્યો છે.

આવીરીતે લોકો હિંસક બન્યા

કાવેરીવિવાદ અને કન્નડ અભિનેતાઓ પર સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા બદલ એક 22 વર્ષીય તમિળ વિદ્યાર્થી સાથે રવિવારે મારપીટ કરી તેનો વીડિયો બનાવી લેવાયો હતો. વીડિયો વાયરલ થતાં તમિળ સંગઠનો ભડકી ઊઠ્યાં હતાં. સોમવારે સવારે ચેન્નઇમાં કર્ણાટકના એક વ્યવસાયીના હોટલ પર હુમલો કરી દીધો. તોડફોડ બાદ એવા સૂચનો લખેલા પત્રો ફેંક્યા કે તમિળોને સહન નહીં કરીએ.

કાવેરીપેનલની બેઠકમાં કોઇ પરિણામ આવ્યું

નવીદિલ્હી : કાવેરી સુપરવાઇઝર સમિતિની બેઠકમાં સોમવારે કોઇ નિર્ણય લેવાયો હતો. તમિળનાડુને આપવાના પાણીની માત્રા અંગે કોઇ નિર્ણય થઇ શક્યો. હવે આગામી બેઠક 19 સપ્ટેમ્બરે થશે.

અરુણાચલનાગવર્નર...

સરકારેરાજખોવામાં વિશ્વાસ ગુમાવી દીધો હોવાનું રાષ્ટ્રપતિને જણાવી મોદી સરકારે રાજખોવાની હકાલપટ્ટી પણ કરી. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ગત સપ્તાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી અને તેમને જણાવ્યું હતું કે ગત વર્ષે અરુણાચલની કોંગ્રેસ સરકારની બરતરફી મામલે સુપ્રીમકોર્ટે રાજખોવા વિરુદ્ધ કરેલા અવલોકનો બાદ તેમનું હોદ્દા પર રહેવું સદંતર અયોગ્ય છે. રાજખોવાને સુપ્રીમકોર્ટના ઠપકા બાદ કેન્દ્ર સરકારના દબાણ છતાં તેમણે હોદ્દો છોડવા ઇનકાર કર્યા બાદ રાજનાથે મુદ્દે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી. રાજખોવાએ એમ જણાવ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે, રાષ્ટ્રપતિ દ્વારા હકાલપટ્ટી માટે તૈયાર છે.

ગુજરાતમાંદારૂ...

કરીગુજરાતમાં આવા અધિકારીઓ કઈ રીતે પોસ્ટિંગ મેળવી શકેω તેવો સવાલ ઉઠાવ્યો છે. સાથેસાથે તેમનાં કનેક્શન તપાસીને હપતા ક્યાં સુધી પહોંચે છે, તેની તપાસ કરવાની માગણી કરી હતી. સુરતની ઘટનામાં ઇથેનોલ-મિથેનોલનું પ્રમાણ 40 ટકા હતું. દમણમાં બનતો દારૂનો રોજનો 1500થી 2000 પેટીનો જથ્થો વાપીથી ગુજરાત તરફ આવતી ટ્રેનમાં ચડે છે. દેશી દારૂ લઠ્ઠો બનાવવા સુરત, વાપી, તાપી, નવસારીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલો સડેલો ગોળ વપરાય છે. પરિણામે લઠ્ઠાથી ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે. વાઘેલાએ એવો આક્ષેપ કર્યો હતો કે પંજાબને પાછળ રાખીને ગુજરાત કેફી દ્રવ્યોમાં નંબર વન બની ગયું છે.

મલ્ટિલેવલમાર્કેટિંગ...

સ્કીમવચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી નાખી છે જેથી પ્રકારની યોજનામાં છેતરપિંડી આચરવામાં આવે તો તપાસ એજન્સીઓને તેનો ખ્યાલ આવી શકે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કરવા માટે ગાઇડલાઇનમાં અનેક શરતો મૂકવામાં આવી છે કે જેનો અમલ 90 દિવસમાં કરવાનો રહેશે. જેમાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓએ પોતાની કાયદેસરતાની નોંધણી કરાવવાની રહેશે. સરકારે પ્રકારની સ્કીમોમાં એજન્ટ્સ તરફથી લેવામાં આવતી એન્ટ્રી ફી ઉપર મનાઈ ફરમાવી દીધી છે તેમજ આવી કંપનીઓ તેમને વણવેચાયેલો માલ ફરજિયાતપણે ખરીદવાની ફરજ પાડી શકાશે નહીં. કંપનીએ ડાયરેક્ટ વેચાણકારો અને એજન્ટ્સ સાથે કરારો કરવાના રહેશે તેમને વેચવામાં આવેલા માલ કે સેવાની સંપૂર્ણપણે બાયબેક ગેરંટી કે રિફંડની લેખિતમાં ખાતરી આપવાની રહેશે.

ગ્રાહકો બાબતોના સચિવ હેમ પાંડેએ જણાવ્યું હતું કે અમે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોડલ ગાઇડલાઇન મોકલાવી દીધી છે. રાજ્યો તેમની સ્થાનિક જરૂરિયાત અનુસાર તેમાં ફેરફારો કરી શકે છે. ગાઇડલાઇન ડાયરેક્ટ સેલિંગ ક્ષેત્ર સારી રીતે વિકાસ સાધી શકે તે માટે બનાવવામાં આવી છે. માર્ગદર્શિકાને કારણે ગ્રાહકોનું રક્ષણ થશે અને ડાયરેક્ટ સેલર્સને સરળતાથી ઓળખી શકાશે.

ડાયરેક્ટસેલિંગ એટલે શુંω

ડાયરેક્ટસેલિંગ એટલે વસ્તુનું માર્કેટિંગ, વહેંચણી અને વેચાણ કે સેવા પૂરી પાડવી. પરંતુ આવી સ્કીમોમાં લોકો પાસેથી પૈસા લઈ પિરામિડ સ્ટ્રક્ચરના આધારે વધુ પૈસા મળતા હોવાની લાલચ આપતી સ્કિમ અને મની સર્ક્યુલેટિંગ સ્કીમને તેમાંથી અલગ કરી નાખી છે અને તેના ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

વૈશ્વિકશેરબજારોમાં...

મંદીનીઆગેકૂચ જોઇ રહ્યા હતા. સોમવારે વૈશ્વિક શેરબજારો પૈકી હોંગકોંગમાં 809 પોઇન્ટ, જર્મનીમાં 207 પોઇન્ટ, તાઇવાનમાં 107 પોઇન્ટ અને જાપાનના શેરબજારોમાં 293 પોઇન્ટના કડાકા નોંધાયા હતા.

વર્લ્ડમાર્કેટ્સમાં ફેડનો ફફડાટ

એશિયા

જાપાન 16673 -293

હોંગકોંગ 23291 -809

તાઇવાન 8947 -107

યુરોપ

લંડન 6679 -98

ફ્રાન્સ 4407 -85

જર્મની 10366 -207

નિફ્ટી માટે 8650ની મહત્વની ટેકાની સપાટી

ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટીએ આજે 8800 પછી ઇન્ટ્રા-ડે 8700 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ તોડી છે. પરંતુ 8650 પોઇન્ટની સપાટી અતિ મહત્વની ટેકાની સપાટી ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો