તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |દિવાળી સમયે યાત્રીઓને એકસ્ટ્રા બસ મળે તે માટે સુરત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |દિવાળી સમયે યાત્રીઓને એકસ્ટ્રા બસ મળે તે માટે સુરત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |દિવાળી સમયે યાત્રીઓને એકસ્ટ્રા બસ મળે તે માટે સુરત એસ. ટી. કર્મચારી યુનિયન દ્વારા આજે સુરત એસ. ટી. નિયામકને રજૂઆત કરી હતી. સુરત એસ. ટી. કર્મચારી યુનિયન વિભાગના જનરલ સેક્રેટરી કૌશલ દેસાઈએ જણાવ્યું હતું કે, ઓક્ટોમ્બર માસમાં દિવાળી આવી રહી છે. દરમિયાન દિવાળીમાં સ્લીપર બસ મળવાને કારણે લાંબા પ્રવાસે જનારા યોત્રીઓએ ભારે હાલકી ભોગવી પડે છે. આમ યાત્રીઓની મુસાફરી આમરદાયક રહે અને બીજી તરફ સુરત એસ. ટી. નિગમને પણ આવક પ્રાપ્ત થાય તે માટે સોમવારે અમારા યુનિયન દ્વારા સુરત એસ. ટી. નિયામક એન. એમ. રાજ્યગુરૂને દિવાળી સમયે એકસ્ટ્રા સ્લીપર બોસ દોડાવવા માટે રજૂઆત કરી છે.

રજૂઆત | દિવાળીમાં એક્સ્ટ્રા એસટી બસ દોડાવવા માગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો