તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન દ્વારા તા. 16થી 24 સપ્ટેમ્બર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન દ્વારા તા. 16થી 24 સપ્ટેમ્બર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન દ્વારા તા. 16થી 24 સપ્ટેમ્બર દરમિયાન સરથાણા નજીકના એસએમસી પાર્ટિ પ્લોટ ખાતે નિ:શુલ્ક મેદ નિવારણ શિબિરનું આયોજન કરાયું છે. યોગગુરૂ પ્રદીપજીના સાંનિધ્યમાં શરીર પરથી વધારાની ચરબી દુર કરવા રોગમુક્ત અને તનાવમુક્ત રહેવા તેમજ જીવનને આધ્યાત્મિક માર્ગ તરફ વાળવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવાયું છે. શિબિર શરીર પર મેદ ધરાવતા લોકો માટે ઉપયોગી બની રહેશે ઉપરાંત ઘર કરી ગયેલા રોગ માટે યોગના માધ્યમથી સારવાર લેવા માંગતા લોકો માટે પણ એટલી ફાયદારૂપ થશે. શિબિર સવારે 5થી 7 કલાકે, બપોરે 2થી5 અને રાત્રે 8.30થી 11 કલાક એમ દિવસમાં ત્રણ વખત યોજાશે.

શિબિર | 16મીથી વરાછામાં નિ:શુલ્ક મેદ નિવારણ કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો