તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |હૈદરાબાદ ખાતે 45મી સ્કોચ સમીટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |હૈદરાબાદ ખાતે 45મી સ્કોચ સમીટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |હૈદરાબાદ ખાતે 45મી સ્કોચ સમીટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમાં દેશના ટોપ 100 પ્રોજેકટસ માટે એવોર્ડ વિતરણ સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમાં વોટર કવોલીટી મોનીટરીંગ સીસ્ટમ ઇન વોટર સપ્લાય સીસ્ટમ, 24 કલાક પાણી વિતરણ, વોટર સપ્લાય મેનેજમેન્ટ, ફ્રેચ વેલ્સ તથા સોલાર પાવર પ્લાન્ટસ અને ઓપન ડેફીકેશન ફ્રી સીટી માટે પાલિકાએ કરેલી કામગીરીના પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા હતા. તમામ પ્રોજેકટને સ્કોચ ઓર્ડર ઓફ મેરીટમાં પસંદગી કરવામાં આવી હતી. જેથી હૈદરાબાદ ખાતે 8 અને 9 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવેલા સમારોહમાં પાલિકાને સ્કોચ સ્વચ્છ ભારત એવોર્ડ 2016 અંતર્ગત સ્કોચ ગોલ્ડ એવોર્ડ પાલિકાને ઓપન ડેફીકેશન ફ્રી સીટી પ્રોજેકટ હેઠળ મળ્યો છે. જ્યારે બાકીના પ્રોજેકટ હેઠળ પણ એવોર્ડ આપવામાં આવ્યો છે.

દેશના 100 પ્રોજેકટને અપાયેલા એવોર્ડમાં પાલિકાના પ્રોજેકટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો