તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર એસી ડબલ ડેક નવસારી રેલવે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર એસી ડબલ ડેક નવસારી રેલવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર એસી ડબલ ડેક નવસારી રેલવે સ્ટેશન પર ઊભી રહેતી હતી. જેને કારણે પેસેન્જરોએ વલસાડ કે સુરત રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડવી પડતી હતી. ઉપરાંત સુરત-બાન્દ્રા વચ્ચે દોડનાર સુરત ઈન્ટર સિટી એક્સપ્રેસ બીલીમોરા સ્ટેશન પર ઊભી રહેતી હોવાથી ત્યાંના પણ પેસેન્જરોએ નવસારી કે સુરત આવવું પડતું હતું. અંગે પેસેન્જરો દ્વારા ઘણી ફરિયાદ કરવામાં આવતી હતી. તેમની હાલાકીને જોતા પશ્ચિમ રેલવે દ્વારા એસી ડબલ ડેકને નવસારી રેલવે સ્ટેશન અને સુરત ઈન્ટસિટી એક્સપ્રેસે બીલીમોરા સ્ટેશન પર ઊભી રાખવાનો નિર્ણય લેવાયો છે. સુવિધા આવ્યા બાદ નવસારી અને બિલિમોરાના પેસેન્જરોએ સુરત રેલવે સ્ટેશન સુધી આવવું પડશે.

રેલવે | સુરત ઇન્ટસિટી એક્સપ્રેસને બીલીમોરા સ્ટેશનને સ્ટોપેજ મળશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો