તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીલકંઠ ગ્રુપનું 30 લાખનું ડિસ્ક્લોઝર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્વિસટેક્સ વિભાગની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા સિટીલાઇટના એક બિલ્ડર ગ્રુપને ત્યાં રૂપિયા 30 લાખની સર્વિસ ટેક્સ ચોરી ઝડપાઈ હતી. નોંધનીય છે કે સુરતમાં જે બિલ્ડરો રિટર્ન ફાઇલ કરતાં નથી તેમને ઘેરવાની રણનીતિ હાલ સર્વિસ ટેક્સ વિભાગ અપનાવી રહ્યુ છે. એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ-2 દ્વારા નિલકંઠ બિલ્ડર ગ્રુપને ત્યાં તપાસ દરમિયાન એડવાન્સ બુકિંગની એન્ટ્રીઓ ચેક કરવામા આવી હતી.

સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા આગામી સમયમાં શહેરના અનેક બિલ્ડરોને નિશાન બનાવવાની તૈયારીઓ હાથ ધરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો