તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસર્જનમાં પ્રથમ વખત ડ્રોનથી નજર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દસદિવસની આરાધના બાદ ગરૂવારે નિર્વિઘ્ને વિઘ્નહર્તાનું વિસર્જન થાય તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે વર્ષે પહેલી વખત ગણેશ વિસર્જન દરમિયાન કોઈક કાંકરીચાળો થાય તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વિસર્જન પર ચાંપતી નજર રાખવામાં આવશે.

શહેર પોલીસ દ્વારા શાંતિપુર્ણ માહોલમાં વિસર્જન યાત્રા પૂર્ણ થાય અને કોઈ કાંકરીચાળો થાય તે માટે વિસર્જન પર ચાંપતી નજર રાખવા વર્ષે પ્રથમ વખત ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. 40 કુદરતી ઓવારા તેમજ 11 કૃત્રિમ તળાવમાં વિસર્જન થાય તે માટે 127 પોઈન્ટ પર ગણેશ ઉત્સવ સમિતિના કાર્યકરો ફરજ બજાવશે. 10 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે.

10 હજાર પોલીસ ખડેપગે રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો