તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વરસાદની સિઝન માત્ર ઝાપટાંઓથી પુરી થાય તેમ વરસાદ પડી રહ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદની સિઝન માત્ર ઝાપટાંઓથી પુરી થાય તેમ વરસાદ પડી રહ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદની સિઝન માત્ર ઝાપટાંઓથી પુરી થાય તેમ વરસાદ પડી રહ્યો છે. લાંબા સમય પછી શહેરમાં વરસાદના છાંટણા પડ્યા હોય તેમ વહેલી સવારે મોટા વરાછા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન જુદાજુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી સાંજે પણ અમુક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. તસવીર- મનોજ તેરૈયા

લાંબા સમય પછી ઝાપટાંથી રસ્તા પર વરસાદી માહોલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો