તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગુજરાતી ડિપા.નાં વિદ્યાર્થીઓએ કરી સુરત યાત્રા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી ડિપા.નાં વિદ્યાર્થીઓએ કરી સુરત યાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાર્થીઓખરા અર્થમાં સુરતની અસલ સુરતને જુએ અને જાણે તે માટે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે વિદ્યાર્થીઓને એક દિવસની સુરત યાત્રા કરાવી હતી. સુરતની યાત્રાનો આરંભ વરસતા વરસાદે કર્યો હતો. સૌથી પહેલાં વિદ્યાર્થીઓની યાત્રાએ નર્મદ ગ્રંથાલયની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ એમટીબી આર્ટસ કોલેજની લાઈબ્રેરી, ત્યાર પછી યાત્રા ચૂનીલાલ વિદ્યાભવનમાં પહોંચી હતી. યાત્રામાં શરીફા વિજળી વાળા, ડો.નરેશ શુકલા અને ડો.ભરત ઠાકોર જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો