તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કેટનાં ટેકનોફેસ્ટમાં પોકેમોન હંટ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સ્કેટકોલેજ દ્વારા 16 અને 17મી સપ્ટેમ્બરે ટેકનોફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનોફેસ્ટમાં કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા પેપર પ્રેઝન્ટેશન, મોડલ પ્રેઝન્ટેશન, પોકેપેજ, પ્રોજેક્ટ વોર, ક્વીઝાર્ડ, ઝોર્ડિયાક, મેલોડ્રામા, પોકેમોન હંટ જેવી જુદી જુદી એક્ટિવિટીઝ યોજાશે. સાથે સ્ટુડન્ટ્સ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરેલી ડિઝાઇનને રજૂ કરશે. ટેકનોફેસ્ટમાં યુથ પાર્લામેન્ટ, જુદા જુદા વિષયો પર ડિબેટ પણ યોજાશે. ટેકનોફેસ્ટમાં કોલેજનાં દરેક સ્ટુડન્ટ્સ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો