તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટિંગ અને બ્રાંડિંગ પર 17મીએ સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચેમ્બરઓફ કોમર્સ દ્વારા 17મી સપ્ટેમ્બરે ‘સેલિંગ, માર્કેટીંગ અને બ્રાંડિંગ ફોર બિઝનેસ ગ્રોથ’ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં અરૂણરાજ રાજમોહન બિઝનેસનાં ગ્રોથ માટે માર્કેટિંગ અને બ્રાડિંગની કેટલી અને કેવી જરૂર હોય છે વિશે વાત કરશે. સાથે પ્રોડક્ટનાં વેચાણ માટે જ્યારે પણ માર્કેટીંગ કરવાનું હોય ત્યારે કઇ વાત યાદ રાખવી વિશે ટીપ્સ પણ અપાશે. સેમિનાર 17મી સપ્ટેમ્બરે ચેમ્બર ઓફ કોમર્સનાં ‘સમૃધ્ધિ’ હોલ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો