તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિટકોઇન પ્રકરણ ભટ્ટની આગોતરા, 6ઠ્ઠીએ સુનાવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપિયા 155 કરોડના બિટકોઇન પ્રકરણમાં આરોપી શૈલેષ ભટ્ટની આગોતરા અરજી પર હવે આગામી છઠ્ઠીના રોજ સુનાવણી થશે.

બિટકોઇનના ચકચારી પ્રકરણમાં આરોપીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી ક્વોશિંગ પિટિશન પર બીજી જુલાઇની મુદત પડી હતી. જેથી સેશન્સ કોર્ટમાં આગોતરા અરજી પરની મુદત છઠ્ઠી જુલાઇના રોજ પર ગઇ હતી.

નોંધનીય છે કે આ પ્રકરણમાં પોલીસે 10 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં 5ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...