તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વિરોધ | આજે ટેક્સટાઇલ યુવા બિગ્રેડ માર્કેટમાં ભજીયા વેચશે

વિરોધ | આજે ટેક્સટાઇલ યુવા બિગ્રેડ માર્કેટમાં ભજીયા વેચશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કાપડ બજારની કફોડી હાલાતનું મુખ્ય કારણ જીએસટીને ગણવામાં આવી રહ્યું છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં હજુયે જીએસટીના સ્વીકારને લઇને રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે જીએસટીને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યો છે.ત્યારે ટેક્સટાઇલ યુવા બિગ્રેડ દ્વારા આજે માર્કેટ વિસ્તારમાં ભજીયા વેચી વિરોધ નોંધાવાશે.

અન્ય સમાચારો પણ છે...