તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતના પ્લેયર્સ14મીથી યોજાનાર શુટીંગ માટે પ્રેક્ટિસમાં જોતરાયાં

સુરતના પ્લેયર્સ14મીથી યોજાનાર શુટીંગ માટે પ્રેક્ટિસમાં જોતરાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| આગામી તા.14 જૂલાઇના રોજ સુરતમાં ડિસ્ટ્રીક્ટ શુટીંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે જેમાં દક્ષિણ ગુજરાતના પ્લેયર્સ જોડાશે. આ ચેમ્પિયનશિપ એટલા માટે ખાસ છેકે, સુરતમાં ઘણા સમય પછી એરરાઇફલ શુટીંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં સુરતના ઘણા પ્લર્યસ ભાગ લેશે અને તેઓ હાલ પ્રેક્ટિસમાં જોતરાયા છે. આ પ્લેયર્સ સુરતને મેડલ્સ અપાવવા માટે આકરી મહેતન કરી રહ્યા છે અને તેમના પેરેન્ટ્સ પણ તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. સુરતમાં અત્યારની તારીખમાં 22 જેટલા પ્લેયર્સ ભટાર ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગુજરાત સ્ટેટ લેવલની કોમ્પિટિશન આગામી તા.25 જૂલાઇના રોજ યોજાશે. તસવીર-હેતલ શાહ

અન્ય સમાચારો પણ છે...