સુરતની ભવ્યતા દિલ્હીમાં રજૂ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની ભવ્યતા દિલ્હીમાં રજૂ કરાઈ

Áએશિયાની ચોથી હાઇએસ્ટ ગ્રોથ ધરાવતી સિટી છે

Á વેટ, આઇટી, એકસાઇઝ અને કસ્ટમ મળીને ડાયરેક્ટ અને ઇન ડાઇરેક્ટ રેવન્યુ કલેકશન રૂપિયા 20 હજાર કરોડ જેટલું આપે છે

Á ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનું રોજનું ટર્નઓવર રૂપિયા 125 કરોડ છે

Á ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 1 લાખ કરોડ છે

Á 400 ડાઇંગ યુનિટ છે

Á ઇ-કોર્ટની મંજૂરી મળી ગઈ છે

Á બે કેમ્પ સફળતાપૂર્વક યોજાયા છે

ટ્રિબ્યૂનલ વગર આટલી તકલીફ

Áઅમદાવાદ સુધી લંબાવું પડે છે, સવારે 10 વાગ્યે બેન્ચ શરૂ થઈ જતી હોવાથી કરદાતા કે સી.એ.એ એક દિવસ પહેલાં જવું પડે છે

Á કેસ લડવા કાગળોના પોટલાં ઉંચકીને જવું પડે છે

Á અધિકારીઓએ પણ ડોક્યુમેન્ટના ઢગલા મોકલવા પડે છે

Á એક કેસનો નિકાલ આવતાં ત્રણ વર્ષ લાગે છે

Á અમદાવાદના સી.એ. પણ કેટલીકવાર રોકવા પડે છે જે ખર્ચાળ સાબિત થાય છે

અન્ય સમાચારો પણ છે...