તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| રાજકોટખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ માસ્ટર એકવા(સ્વિમીંગ) ચેમ્પીયન ચેમ્પીયનશીપ યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| રાજકોટખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ માસ્ટર એકવા(સ્વિમીંગ) ચેમ્પીયન ચેમ્પીયનશીપ યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| રાજકોટખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ માસ્ટર એકવા(સ્વિમીંગ) ચેમ્પીયન ચેમ્પીયનશીપ યોજાઈ હતી. જેમાં સુરતનાં હિરેન પરમારે સ્પર્ધામાં ભાગ લઈ બટરફલાયમાં ગોલ્ડ, મિડલ રિલેમાં ગોલ્ડ, ફ્રિ સ્ટાઈલ રિલેમાં ગોલ્ડ, ફ્રિ સ્ટાઈલમાં સીલ્વર અને ઈન્ડીવ્યુઝયુલ મીડલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જે બદલ ટ્રેનર પીન્ટુ સેલરે તથા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

રાજ્યકક્ષાની સ્વિમીંગ સ્પર્ધામાં સુરતનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો