તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત|ઇનોવેશન ઇનએજ્યુકેશનમાં સુદર મોરોડદાર અક્ષરલેખન, વાર્તા શ્રવણ વગેરે બદલ વૃંદાવન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત|ઇનોવેશન ઇનએજ્યુકેશનમાં સુદર મોરોડદાર અક્ષરલેખન, વાર્તા શ્રવણ વગેરે બદલ વૃંદાવન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત|ઇનોવેશન ઇનએજ્યુકેશનમાં સુદર મોરોડદાર અક્ષરલેખન, વાર્તા શ્રવણ વગેરે બદલ વૃંદાવન સોસાયટી, જહાંગીર પુરાનાં રહીશ તથા મુખ્ય શિક્ષિકા સંગીતાબેન બાબરભાઈ પટેલને શ્રેષ્ઠ તાલુકા શિક્ષક પારિતોષિક કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે એનાયત કરાયુ હતું. જે બદલ કીરીટ પટેલ, બળદેવ પટેલ, ઠાકોર પટેલ, મહેન્દ્રસિંહ અને અશોક પટેલે અભિનંદન પાઠવ્યા છે.

જહાંગીરપુરાનાં શ્રેષ્ઠ તાલુકા શિક્ષકનું સન્માન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો