તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાર્લેપોઇન્ટ પરથી 1 લાખનો દારૂ જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાર્લેપોઈન્ટસરગમ શોપીંગ સેન્ટરની સામે પે એન્ડ પાર્કમાં પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પીસીબીએ રૂ.95 હજારથી વધુની કીમતનો દારૂ તેમજ કાર સહીત રૂ.1.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કારના માલીકની ઘરપકડ કરી હતી.

પાર્લેપોઈન્ટ સરગમ શોપીંગ સેન્ટરની સામે પે એન્ડ પાર્કમાં પાર્ક કરેલી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની પીસીબીને બાતમી મળી હતી. જેના આધારે પીસીબીએ છાપો મારી પે એન્ડ પાર્કમાં પાર્ક કરેલી બાતમીના નંબર વાળી કારમાં તપાસ કરતા કાર માંથી રૂ.95,620ની કીમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પીસીબીની તપાસમાં કાર નાનપુરા કાદરશાની નાળ ખાતે રહેતા વિરેન્દ્ર ઉર્ફૈ ગોલુ ભગતની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો