તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbસુરતનીક્લબ 35 પ્લસ દ્વારા વર્ષો પહેલાની યાદોને વાગોળવા ‘અંતાક્ષરી સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબ 35 પ્લસની 32 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભુમિકા વખારિયા અને અનુરાધા રાંદેરીયાની ટીમ, ડૉ. રૂપલ શાહ અને ઉપેના દલાલની ટીમ, રૂપલ ભાનુશાલી અને હેમા શાહની ટીમ તથા ડૉ. દર્પણા ત્રિવેદી અને ડૉ. મનિષા જાવરની ટીમ વિજેતા રહી હતી. વિજેતા ટીમનો વિનર શો 25મી સપ્ટેમ્બરનાં રોજ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાનાર ‘હાર્મની-2016’ લોકનૃત્ય કાર્યક્રમમાં યોજાશે.

ક્લબ 35ની 32 ટીમ રમી અંતાક્ષરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો