• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | રાષ્ટ્રીય જૈન એકતા મંચ ગુજરાતની મહિલા શાખા દ્વારા

સુરત | રાષ્ટ્રીય જૈન એકતા મંચ ગુજરાતની મહિલા શાખા દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાષ્ટ્રીય જૈન એકતા મંચ ગુજરાતની મહિલા શાખા દ્વારા ડ્રિમ હાઈ સ્કોલર એકેડમીમાં ‘એક શામ દેશ કે નામ‘ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 15 થી વધારે સ્કૂલોના 70 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ‘મેરે વતન કે લોગો‘ અને ‘દેશ રંગીલા‘, ‘ભારત સોને કી ચિડીયા’ જેવા ગીતોની રજૂઆત કરી હતી. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપીને સન્માનિત કરાયા હતાં.

એક શામ દેશ કે નામ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...