તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

City Workshop

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
City Workshop

સુરત | વિદ્યાર્થીઓપોતાની અમ્બ્રેલા જાતે પેઈન્ટ કરીને તેને પ્રમોટ કરી શકે તે માટે યુનિવર્સલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનીંગ દ્વારા ‘અમ્બ્રેલા પેઈન્ટીંગ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેશન ડિઝાઈનીંગના 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં એક્સપર્ટ જીમી પટેલ દ્વારા અમ્બ્રેલા પર મોન્સુન થીમ પર છત્રીને કંઇ રીતે આકર્ષક બનાવી શકાય તે વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. વિદ્યાર્થીઓએ સનસેટ, ફ્લોરલ, ફ્લેમિંગો અને રેઈનના વિવિધ આકારો પેઈન્ટ કર્યાં હતાં.

વર્કશોપમાં સ્ટુડન્ટ્સે છત્રી પર ચિત્રો બનાવ્યા

અન્ય સમાચારો પણ છે...