તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલાજી મંડળના સુંદરકાંડ પાઠ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શ્રી શ્રી બાલાજી સુંદરકાંડ મંડળ દ્વારા ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન તા.30-6-2018 રાત્રે 9 કલાકે ચમત્કારી બાલાજી હનુમાન મંદિર, દેવભૂમિ, ડિંડોલી એમએમસી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બાબાના શ્રૃંગારિત દરબાર સમક્ષ મંડળના સભ્યો દ્વારા સુંદરકાંડ પાઠનું વાંચન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...