તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંગ દાન જાગૃતિ માટે સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સમાં આચાર્યા ડો. અભિલાષા અગરવાલના માર્ગદર્શન હેઠળ ડોનેટ લાઇફના પ્રેસિડેન્ટ નીલેશ માંડલેવાલા દ્વારા અંગ દાન જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતું આજના યુવામિત્રોને વ્યકિતગત રીતે સમાજને ખરેખર ઉપયોગી થવાની એક તક પુરી પાડવી અને વિદ્યાર્થિનીઓમાં અવયવ દાન તેથા તેની સાથે સંકળાયેલા ઘણા બધા વિચારો વિશે જાગૃતતા કેળવવી અને અવયવ દાન એજ મહાદાન મુલ્ય સમજાવવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...