સાયન્સ સ્પર્ધામાં ગુરૂકૃપા શાળાના સ્ટુડન્ટ્સની સિદ્ધી

સુરત | જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, ડી.ઈ.ઓ. કચેરી તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દાળિયા હાઈસ્કૂલ, અડાજણ ખાતે વિજ્ઞાન...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surat - સાયન્સ સ્પર્ધામાં ગુરૂકૃપા શાળાના સ્ટુડન્ટ્સની સિદ્ધી
સુરત | જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, ડી.ઈ.ઓ. કચેરી તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દાળિયા હાઈસ્કૂલ, અડાજણ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયો હતો જેમાં 60 થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુરૂકૃપા વિદ્યાલયના વિદ્યાર્થીઓની ‘સંકલિત ખેતી’નામના મોડલને બીજો ક્રમ પ્રાપ્ત થયો હતો. તેમજ એક અન્ય સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ‘સ્માર્ટ સિટી’ મોડલને જજીસે ત્રીજો સ્થાન આપ્યો હતો.

X
Surat - સાયન્સ સ્પર્ધામાં ગુરૂકૃપા શાળાના સ્ટુડન્ટ્સની સિદ્ધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App