• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - વિદ્યાર્થીઓ માટે ‘ડ્રોપ એવરીથિંગ એન્ડ રીડ’ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ માટે ‘ડ્રોપ એવરીથિંગ એન્ડ રીડ’ કાર્યક્રમ યોજાયો

સુરત | પુણા કુંભારીયા કેનાલ રોડ પર આવેલી યુરો સ્કૂલના વિદ્યાર્થીઓમાં વાંચનની આદત પાડવા માટે એક નવતર પ્રયોગ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surat - વિદ્યાર્થીઓ માટે ‘ડ્રોપ એવરીથિંગ એન્ડ રીડ’ કાર્યક્રમ યોજાયો
સુરત | પુણા કુંભારીયા કેનાલ રોડ પર આવેલી યુરો સ્કૂલના વિદ્યાર્થીઓમાં વાંચનની આદત પાડવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આ‌વ્યો હતો. જેના ભાગરૂપે શાળા દ્વારા ડ્રોપ એવરીથિંગ એન્ડ રીડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના અંતર્ગત જ્યારે એક ખાસ બેલ પડે ત્યારે વિદ્યાર્થીઓના હાથમાં જે કંઇ પણ હોય તેને ડ્રોપ કરી પુસ્તક પકડી લેવાનું અને વાંચવાનું શરૂ કરી દેવાનું આયોજન હતું.

X
Surat - વિદ્યાર્થીઓ માટે ‘ડ્રોપ એવરીથિંગ એન્ડ રીડ’ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App