Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - તાપ્તી વેલી સ્કૂલમાં પાર્થો સારોથીજીનું સરોદ વાદન

તાપ્તી વેલી સ્કૂલમાં પાર્થો સારોથીજીનું સરોદ વાદન

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:21 AM

સુરત | તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રખ્યાત સરોદ વાદક પંડતિ પાર્થો સારોથીજીનું સરોદ વાદનનું કાર્યક્રમ...

  • Surat - તાપ્તી વેલી સ્કૂલમાં પાર્થો સારોથીજીનું સરોદ વાદન
    સુરત | તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રખ્યાત સરોદ વાદક પંડતિ પાર્થો સારોથીજીનું સરોદ વાદનનું કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન તેમણે શ્રોતાઓને સરોદ સહિત અન્ય શાસ્ત્રીય સંગીત, વાદ્ય અને હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત વિશેની ઊંડી માહિતી આપી હતી. પંડિત પાર્થો સારોથીજીએ વિદ્યાર્થીઓને વિવિધ તાલ અને લય વિશે માહિતગાર કરાવ્યું હતું. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને તેના જીવંત અને વૈભવાશાળી ઇતિહાસ વિશે એક સંક્ષિપ્ત પરિચય પણ આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending