વિજ્ઞાન સ્પર્ધામાં આર.એમ.જી. સ્કૂલ પ્રથમ ક્રમે

સુરત | સુમન હાઈસ્કૂલ નંબર 5 ગોડાદરા ખાતે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં સુરત સાઉથ ઝોનની...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surat - વિજ્ઞાન સ્પર્ધામાં આર.એમ.જી. સ્કૂલ પ્રથમ ક્રમે
સુરત | સુમન હાઈસ્કૂલ નંબર 5 ગોડાદરા ખાતે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં સુરત સાઉથ ઝોનની શાળાઓ દ્વારા 103 પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યાં હતાં. આ સ્પર્ધામાં આર.એમ.જી. મહેશ્વરી સ્કૂલ દ્વારા રજુ કરાયેલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટને પ્રથમ સ્થાન મળ્યો હતો. આ પ્રોજેક્ટને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સાક્ષી શર્મા, વિકાસ સીરવે અને અન્ય વિદ્યાર્થીઓના સહયોગથી બનાવવામાં આવ્યાં હતાં. સ્પર્ધામાં કુલ 13,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

X
Surat - વિજ્ઞાન સ્પર્ધામાં આર.એમ.જી. સ્કૂલ પ્રથમ ક્રમે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App