ઉધના સ્ટેશને વધુ રૂપિયા વસૂલતા 2 ક્લાર્ક સસ્પેન્ડ

Surat - ઉધના સ્ટેશને વધુ રૂપિયા વસૂલતા 2 ક્લાર્ક સસ્પેન્ડ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 03:20 AM IST
સુરત | રવિવારે ધીરજ પાંડેય નામનો મુસાફર ઉધના રેલવે સ્ટેશન પર 2 નમ્બરની બારીએ પહોંચ્યો હતો અને પટના જવા માટે જનરલ ટીકીટ માંગી હતી કુલ રૂપિયા 425ની સામે ક્લાર્ક દ્વારા 440 રૂપિયા વસૂલ્યા હતા. આવો જ અનુભવ અન્ય એક મુસાફર આકાશ ગુપ્તાને થયો હતો 3 નંબરની બારીએ તેની પાસે રૂ. 20 વધુ વસુલાયા હતા.સ્ટેશનના ડેપ્યુટી એસએસ(કોમર્શિયલ) દ્વારા આ અંગે સુરતના ચીફ કમર્શિયલ ઇન્સ્પેક્ટરને જાણકારી આપવામાં આવતા બંને ક્લાર્ક પાસે પાસથી વધુ રૂપિયા મળી આવ્યા હતા.બંનેને વધારાના રૂપિયા અંગે પુછવામાં આવતા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેથી બ્રિજ શર્મા અને નરેશ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

X
Surat - ઉધના સ્ટેશને વધુ રૂપિયા વસૂલતા 2 ક્લાર્ક સસ્પેન્ડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી