ડાઇંગ મિલ બંધ થઈ જતાં યુવકનો ટ્રેન સામે પડતું મૂકી આપઘાત

સુરત: સચીન જીઆઈડીસી રોડ નં-2 ખાતે રહેતો અવ્વલસિંહ ફતેસિંહ ઠાકોર(20) સચીન જીઆઈડીસીની ડાઈંગ મિલમાં નોકરી કરતા હતા....

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:20 AM
Surat - ડાઇંગ મિલ બંધ થઈ જતાં યુવકનો ટ્રેન સામે પડતું મૂકી આપઘાત
સુરત: સચીન જીઆઈડીસી રોડ નં-2 ખાતે રહેતો અવ્વલસિંહ ફતેસિંહ ઠાકોર(20) સચીન જીઆઈડીસીની ડાઈંગ મિલમાં નોકરી કરતા હતા. કેટલાક સમયથી મિલ બંધ થઈ જતા તે બેકાર હતા. શનિવારે રાત્રે તેમણે સચીન સાતવલ્લા પુલ નજીક ટ્રેન સામે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા સચીન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X
Surat - ડાઇંગ મિલ બંધ થઈ જતાં યુવકનો ટ્રેન સામે પડતું મૂકી આપઘાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App