તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શહેરમાંથીનીકળતા કચરાનો નિકાલ કરવા માટે પાલિકાએ ખજોદમાં બે

સુરત | શહેરમાંથીનીકળતા કચરાનો નિકાલ કરવા માટે પાલિકાએ ખજોદમાં બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરમાંથીનીકળતા કચરાનો નિકાલ કરવા માટે પાલિકાએ ખજોદમાં બે સાઇટ બનાવી છે. બંને સાઇટ અનુક્રમે 2002 અને 2014માં બનાવી છે. તે પૈકી વર્ષ 2002માં બનાવેલી સાઇટ પર 90 ટકા સુધી કચરો ભરાય ગયો છે. જ્યારે બીજી સાઇટ પર 70 ટકા કચરો ભરાય ગયો છે. તેના કારણે પહેલી સાઇટની ક્ષમતા વધારવા માટે 20.49 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમાં લેન્ડફીલ સેલ નંબર 1ની બાજુમાં 229 બાય 127 મીટર પહોળો અને 10 મીટર ઉંડો ખાડો ખોદીને તેમાં શહેરમાંથી નીકળતા કચરાનો નિકાલ કરવામાં આવશે. વ્યવસ્થા ઉભી કરવાને કારણે આગામી બે વર્ષ સુધી પાલિકા શહેરમાંથી નીકળતા કચરાને નવી બનનારી સાઇટ પર નાંખી શકશે.

વેસ્ટ | ખજોદમાં 20.49 કરોડના ખર્ચે કચરાના નિકાલની વ્યવસ્થા

અન્ય સમાચારો પણ છે...