તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વનિતાવિશ્રામમાં યોજાયેલા વિજ્ઞાન મેળામાં સમગ્ર સુરતની શાળાઓની વક્તૃત્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વનિતાવિશ્રામમાં યોજાયેલા વિજ્ઞાન મેળામાં સમગ્ર સુરતની શાળાઓની વક્તૃત્વ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વનિતાવિશ્રામમાં યોજાયેલા વિજ્ઞાન મેળામાં સમગ્ર સુરતની શાળાઓની વક્તૃત્વ સ્પર્ધામાં એક્સપરીમેન્ટ સ્કૂલના વિદ્યાર્થી બે સગાભાઇ હિતસા શાહ અને નયસાર શાહ અનુક્રમે પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં દ્વિતિય નંબરે આવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. બન્ને બાઇ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવીન્દ્રભાઇ શાહના પુત્રો છે. બન્ને ભાઇઓને એક્સપરીમેન્ટલ શાળાનાં આચાર્ય(પ્રાથમિક)મનિષાબેન તથા આચાર્ય(માધ્યમિક) મિનાક્ષીબેને અભિનંદન પાઠવ્યા હતા.

વક્તૃત્વ સ્પર્ધામાં બે ભાઇઓની સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો