તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પર્યાવરણ રક્ષણ જાગૃતિ સાથે રૂપમુનિજીની જ્યંતિ ઉજવાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ રક્ષણ-જાગૃતિ સાથે રૂપમુનિજીની જ્યંતિ ઉજવાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ધમાનસ્થાનકવાસી જૈન શ્રાવક મહાસંઘના તત્વાધાનમાં શનિવારે વૃન્દાવન ગાર્ડન ઘોડદોડરોડ ખાતે પ્રવર્તક સંત રૂપમુનિજીની જનમજયંતિ મનાવવામાં આવી હતી. ચેન્નઈથી જૈન સમાજનાં પ્રતિનિધી મંડળ, રાજસ્થાનનો સંઘ ઉજવણીનો ભાગ બન્યા હતાં. ભીલવાડામાં ચાતુર્માસની ઉજવણી કરવા ગયેલા શિવમુનિએ રૂપમુનિના દીર્ઘાયુ માટે સંદેશ મોકલ્યો હતો. સર્વધર્મ સમભાવનાં પ્રતિકરૂપ રૂપમુનિ અગાઉ હિન્દુ સંત, મૌલાના, શીખ સંતોની જન્મ જયંતિ પર ઉપસ્થિત રહિ ચુક્યા છે. 91મી જન્ન જયંતિ નિમિતે 91 કિલોનો લાડુ સંતના અંગુઠાને સ્પર્શ કરાવી સો ભક્તોમાં વિતરિત કરવામાં આવ્યો હતો. નાના બાળકોએ પર્યાવરણ બચાવવા અને જાળવણી કરવા અંગે ડોક્યુમેન્ટરી રજુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો