તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્માની સાચી આઝાદી મેળવવા તત્પર રહો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | પાલરોડબી-303 શાંતિદીપ રેસીડેેન્સીમાં જ્યોતિષ વિશારદ હસ્તરેખાવિશારદ જ્ઞાનરશ્મિ વિજયનું તારીખ 15 �”ગષ્ટ સવારે 9.30 કલાકે ‘આત્માની ખરી આઝઆગી મેળવવા તત્પર રહો’ વિષય પર વિશિષ્ટ પ્રવચન સમુહસામાયિક ભક્તામર સ્ત્રોત વિધાન તેમજ સમુહજપ સાધના કરાવાશે. નવ દિવસીય પંચમંગલ મહાશ્રુત સ્કંધમય શાશ્વત મંત્રાધિરાજ નવકાર તપના તપસ્વીનું બહુમાન કરાશે. સાથે નિબંધ એને “વક્તૃત્વ સ્પર્ધા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો