ક્રિકેટમાં સી.બી.પટેલ કલબનો બે વિકેટે વિજય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભીમપોર ખાતે પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર રમાઈ રહેલી આમંત્રિત પીઠાવાલા વન-ડે ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં સી.બી.પટેલ હેલ્થ કલબની ટીમે બે વિકેટે સાંઈ ક્રિકેટ એકેડમીને હરાવી હતી.

ટૂંકો સ્કોર | સાંઈ ક્રિકેટ એકેડમી-40 ઓવરમાં 175 ઓલઆઉટ(જીતેન્દ્ર-38, કેનિલ દેસાઈ-31, કેતન પંચાલ-24, દિવ્યેશ પટેલ-30માં 5 વિકેટ) હાર્યા બે વિકેટે વિરુદ્ધ સી.બી.પટેલ હેલ્થ કલબ ટીમ-38.2 ઓવરમાં 8 વિકેટે 176)ઝરત ભાટપોરિયા-39, અનિકેત પટેલ-31, હરનેશ ત્રિવેદી-27, જ્યોતીન્દ્ર-30માં 3 વિકેટ)

અન્ય સમાચારો પણ છે...