• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફાઉન્ટન હેડ સ્કૂલમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ

ફાઉન્ટન હેડ સ્કૂલમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ફાઉન્ટન હેડ સ્કૂલ દ્વારા યોજવામાં આવેલી એથ્લેટિક્સની 50, 100 અને 200 મીટર દોડ, બોલ થ્રો અને વિઘ્ન દોડ ઇવેન્ટ યોજવામાં આવી હતી.

વિજેતા ખેલાડીઓ

મયુરી ગોહિલ(જ્ઞાનગંગા સ્કૂલ) 100 મીટર દોડ

કેક્સ કુંજડીયા(ગજેરા-કતારગામ) 100 મીટર દોડ

દેવાંશી જિંદાલ (ફાઉન્ટન હેડ) 200 મીટર દોડ

પ્રિયાંશ શાહ(ડી.પી.એસ) 200 મીટર દોડ

દિયા પટેલ (ફાઉન્ટન હેડ) 50 મીટર દોડ

શ્લોક પટેલ (ફાઉન્ટન હેડ) 50 મીટર દોડ

વિધિ ચંદક(માહેશ્વરી વિદ્યાપીઠ) બોલ થ્રો

ડેક્ષ વાનપરીય(ગજેરા-ઉત્રાણ) બોલ થ્રો

મેહનુર સિંધી(પીપરડીવાલા) વિઘ્ન દોડ

દેવ પટેલ (ફાઉન્ટન હેડ) વિઘ્ન દોડ
અન્ય સમાચારો પણ છે...