• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કોલકત્તા ખાતે યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં સુરતના બે પ્લેયર ભાગ લેશે

કોલકત્તા ખાતે યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં સુરતના બે પ્લેયર ભાગ લેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કોલકાતા ખાતે 18 થી 23 જાન્યુઆરી દરમ્યાન 79મી સિનિયર નેશનલ તથા ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ રમાશે. આ સ્પર્ધા માટે જાહેર થયેલી યુથ ટીમમાં સુરતના બે ખેલાડીઓ તેમ જુનિયર ટીમમાં પણ સુરતના બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યુથ ગર્લ્સ ટીમ | ફિલઝાહ કાદરી(સુરત), સંસ્કૃતિ માલપાણી(સુરત), નમન જયસ્વાલ (ભાવનગર), કૌશા ભેરપુરે (અમદાવાદ), કોચ: અંકુર જોષી (SAG)

જુનિયર ગર્લ્સ ટીમ | ફિલઝાહ કાદરી(સુરત), કૌશા ભેરપુરે (અમદાવાદ), ફાગુણ ભટ્ટ (ભાવનગર) અને સંસ્કૃતિ માલપાણી(સુરત),કોચ: નિલય વ્યાસ

Table Tennis

અન્ય સમાચારો પણ છે...