• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રોટરેક્ટ ક્લબે ચીકી લાડુની કીટનું વિતરણ કર્યું

રોટરેક્ટ ક્લબે ચીકી-લાડુની કીટનું વિતરણ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટના યુવાનો દ્વારા ઉત્તરાયણ નિમિતે પોતાની પોકેટ ખર્ચની રકમમાંથી જાતે તૈયાર કરી ઉત્તરાયણ ફુડની 2391 કીટનું વિતરણ કર્યું હતું. સરથાણા, પાસોદરા, યોગીચોક, પર્વત પાટિયા, મોટા વરાછા, અમરોલી, ઉત્તરાણ, અડાજણ, અલથાણ, વેસુ, કામરેજ, વંલેજા જેવા વિસ્તારોમાં જઇને જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને ચીકી, લાડુની કીટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...