• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાયકલિંગમાં હર્ષિનીનો ઓલ ઓવર ઇન્ડિયામાં પાંચમો ક્રમાંક

સાયકલિંગમાં હર્ષિનીનો ઓલ ઓવર ઇન્ડિયામાં પાંચમો ક્રમાંક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તાજેતરમાં આસામના ગુહાટી ખાતે યોજાયેલી 63મી નેશનલ સ્કૂલ ગેઈમની સાયકલિંગ સ્પર્ધામાં જે.એચ.અંબાણી સ્કૂલની સાતમા ધોરણની હર્ષિની રેડ્ડીએ ઓલ ઓવર ઈન્ડિયામાં પાંચમો ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત હર્ષિનીએ રાજકોટ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ એમટીબી સાયકલિંગ રેસમાં અને દેવગઢમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ રોડ સાયકલિંગ સ્કૂલ ગેઇમ્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે પુના ખાતે યોજાયેલ નેશનલ એમટીબી સાયકલિંગ સ્પર્ધામાટે પણ સિલેક્ટ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...