તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અમિષ સાહેબાએ 100મી પ્રથમ શ્રેણી મેચમાં એમ્પાયરીંગ કર્યું

અમિષ સાહેબાએ 100મી પ્રથમ શ્રેણી મેચમાં એમ્પાયરીંગ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુજરાતતથા વેસ્ટ ઝોનના પૂર્વ ક્રિકેટર અમિષ સાહેબાએ હાલમાં 100મી પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચમાં અમ્પાયરીંગ કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. તેઓ આજ સુધીમાં 55 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોની સાથે ભારતમાં એક ન્યૂઝીલેન્ડમાં બે અને દક્ષિણ આફ્રિકામાં બે મળીને કુલ પાંચ ટેસ્ટ મેચોમાં પણ ફ્લિડ અમ્પાયર રૂપે કામગીરી બજાવી ચૂક્યા છે. ઉપરાંત એમણે 2008માં ઈંગ્લેન્ડ ખાતે યોજાયેલી T-20 વિશ્વકપ સ્પર્ધા તથા 2011માં યોજાયેલી આઈ.સી.સી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...