તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વીર નર્મદ યુનિવર્સિટીની ઇન્ટર કોલેજની સ્પર્ધાઓ 14મીથી શરૂ

વીર નર્મદ યુનિવર્સિટીની ઇન્ટર કોલેજની સ્પર્ધાઓ 14મીથી શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે યોજાતી વિવિધ રમતોની આંતર કોલેજ સ્પર્ધાનો પ્રારંભ 14મી જુલાઈથી થશે. અમરોલી ખાતેની જે.ઝેડ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 14 અને 15 જુલાઈના રોજ બહેનો માટેની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે. યુનિવર્સિટી દ્વારા વિવિધ રમતો જેવી કે સ્વિમીંગ, ક્રોસ કન્ટ્રી રેસ, ચેસ, બેડમિન્ટન, આર્ચરી યોગા, બોક્સીંગ, સાઇકલીંગ, કુશ્તી, ફૂટબોલ, ખોખો, જુડો, વોલીબોલ, બાસ્કેટ બોલ, જેવી સ્પર્ધા દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજો પર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...