તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આસામની રોલબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ ભાગ લેશે

આસામની રોલબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ ભાગ લેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 26મીજુલાઈથી 29મી જુલાઈ દરમિયાન આસમ ગૌહાતી ખાતે યોજાયેલી સ્કેટીંગ રોલ બોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળની રોલ બોલ સ્કેટીંગ સ્કૂલ સ્પર્ધા માટે છોકરાઓ અને છોકરીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. જેમાં પરમ, વિવાન, સુફી, આરઝુ, અને રામસ્તનની પસંદગી કરવામાં આવી છે. રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના ખેલાડીઓ સાથે કોચ તરીકે ઈમરાન પઠાણ સેવા આપશે. સ્પર્ધામાં 11 વર્ષ કે નીચેની ઉંમરનો કોઈપણ સ્પર્ધક ભાગ લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...