• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | પ્રા.રમણપાઠક વ્યાખ્યાનમાળા અંતર્ગત સાતમો કાર્યક્રમ સંસ્કારભારતી વિદ્યાલય, પાલનપુર

સુરત | પ્રા.રમણપાઠક વ્યાખ્યાનમાળા અંતર્ગત સાતમો કાર્યક્રમ સંસ્કારભારતી વિદ્યાલય, પાલનપુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પ્રા.રમણપાઠક વ્યાખ્યાનમાળા અંતર્ગત સાતમો કાર્યક્રમ સંસ્કારભારતી વિદ્યાલય, પાલનપુર પાટીયા, રાંદેર રોડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં ‘આજનો યુગધર્મ : રેશનાલિઝમ’ વિષય પર ડો.અશ્વિન દેસાઇ વાત કરશે. સાથે ડો.શશિકાંત શાહ હાજર રહેશે. કાર્યક્રમનું આયોજન આજે સવારે 09.45 થી 11.45 કલાક દરમિયાન યોજાશ, જેમાં કોઇ પણ સુરતી વિનામૂલ્યે હાજર રહીને કાર્યક્રમ માણી શકે છે.

આજનો યુગધર્મ વિષય પર વ્યાખ્યાન યોજાશે

અન્ય સમાચારો પણ છે...