• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | અઠવાઝોનમાં ઉમરાગામના ઓલપાડી મહોલ્લા નગર પ્રથમિક શાળા ક્રમાંક

સુરત | અઠવાઝોનમાં ઉમરાગામના ઓલપાડી મહોલ્લા નગર પ્રથમિક શાળા ક્રમાંક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અઠવાઝોનમાં ઉમરાગામના ઓલપાડી મહોલ્લા નગર પ્રથમિક શાળા ક્રમાંક 1 અને 2 ના હયાત મકાનની બાજુમાં સભાખંડ તેમજ પહેલા તથા બીજા માળે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે ટોયલેટ બ્લોક અને પાણીની પરબ બનાવવામાં આવશે. ગત સ્થાયી સમિતિની બેઠકમાં મંજુરી અપાતાં રૂપીયા 37 લાખના ખર્ચે વિદ્યાર્થીઓની સુખાકારી માટે પ્રકલ્પ બનશે.

સુવિધા |ઓલપાડી મહોલ્લામાં પ્રાથમિક શાળામાં સભાખંડ બનશે

અન્ય સમાચારો પણ છે...