પુણામાં ઠગે વેબ ડિઝાઇનરના 90 હજાર પડાવ્યા

સુરત | પરવટ પાટિયા નેમીનાથ નગરમાં રહેતા વેબ ડિઝાઈનર દિનેશ પ્રાગજી જીજાળા પાસે પહેલા એક ગઠિયાએ વેબસાઇટ બનાવી હતી....

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:20 AM
Surat - પુણામાં ઠગે વેબ ડિઝાઇનરના 90 હજાર પડાવ્યા
સુરત | પરવટ પાટિયા નેમીનાથ નગરમાં રહેતા વેબ ડિઝાઈનર દિનેશ પ્રાગજી જીજાળા પાસે પહેલા એક ગઠિયાએ વેબસાઇટ બનાવી હતી. બાદ ગત 5મી તારીખે કોલ આવ્યો હતો. કોલ કરનાર આ ગઠિયાએ ‘ભારતમાં એક વેપારી પાસેથી પૈસા લેવાના છે, અત્યારે 90 હજાર તુ જમા કરાવી દે’ તેવી વાત વેબ ડિઝાઇનરને કરી હતી. જેનો વિશ્વાસ પણ ડિઝાઇનર યુવકે કરી લીધો હતો. ગઠિયાના કહેવાથી ફિલાન્સર એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરાવી હતી. ટુકડે-ટુકડે કરીને વેપારીએ 90 હજારની રકમ વેપારીએ ટ્રાન્સફર કરી ફીલાન્સર એકાઉન્ટ ગઠીયાએ બંધ કરી દીધું હતું. વેપારીએ પુણા પોલીસમાં ફરિયાદ કરી હતી.

X
Surat - પુણામાં ઠગે વેબ ડિઝાઇનરના 90 હજાર પડાવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App