• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અઠવા ઝોનના આકરણી વિભાગ દ્વારા શેરોન પ્લાઝા, પારલેપોઇન્ટ, દિવાળી

સુરત |અઠવા ઝોનના આકરણી વિભાગ દ્વારા શેરોન પ્લાઝા, પારલેપોઇન્ટ, દિવાળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અઠવા ઝોનના આકરણી વિભાગ દ્વારા શેરોન પ્લાઝા, પારલેપોઇન્ટ, દિવાળી બાગ, અઠવાલાઇન્સ, પારલેપોઇન્ટ, જોલી શોપિંગ સેન્ટર, ટર્નીંગ પોઇન્ટ, રસુલાબાદ, ઇન્દ્ર લોક, શિરોમણી એપાર્ટમેન્ટ, ભીમરાડ, ઉધના મગદલ્લા રોડ વગેરે વિસ્તારોમાં મિલ્કતોના વેરાની વસુલાત ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સ્થળ પર 8.51 લાખની વેરા વસુલાત કરવામાં આવી હતી. તેમજ વેરો ભરવામાં આનાકાની કરનાર મિલ્કતદારોની કુલ 59 મિલ્કતોને સીલ કરાઈ હતી.

ઝુંબેશ | અઠવા ઝોનમાં વેરા વસૂલાત માટેની ઝુંબેશ આક્રમક

અન્ય સમાચારો પણ છે...