• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • છોકરાએ ઉડાડ્યો ગુલાલ, છોકરી ગુલાબી થઇ ગઇ પછીથી ગુમાની થઇ ગઇ..!

છોકરાએ ઉડાડ્યો ગુલાલ, છોકરી ગુલાબી થઇ ગઇ-પછીથી ગુમાની થઇ ગઇ..!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

} ધૂળેટીને હવે બે દિવસની વાર છે પણ સુરતી યંગસ્ટર્સે ધૂળેટીનાં સેલિબ્રેશન શરૂ કરી દીધા છે. અબીલ-ગુલાલ ઉડાડીને, મિત્રોને-ગમતી વ્યક્તિને રંગીને છોકરા-છોકરીઓએ ધૂળેટીનું સેલિબ્રેશન શરૂ કરી દીધંુ છે. શુક્રવારે શહેરની આઇ.એન.આઇ.એફ.ડી અને સેવન્થ ડે એડવન્ટીસ કોલેજમાં ધૂળેટીનું સેલિબ્રેશન કરાયું હતું. છોકરા-છોકરીઓએ કેમ્પસમાં રંગો ઉડાડીને, એકમેકને રંગીને ધૂળેટી ઉજવી લીધી હતી. જો કે, એમનું સેલિબ્રેશન ચાર દિવસ ચાલવાનું છે અે વાત નક્કી છે...!! { જીતેન્દ્ર જડિયા

INIFD કોલેજ
અન્ય સમાચારો પણ છે...