હળપતિ સમાજનો સન્માન સમારોહ યોજાશે

સુરત : દક્ષિણ ગુજરાત હળપતિ સમાજ પ્રગતિ મંડળ સુરત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન આગામી તા....

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:16 AM
Surat - હળપતિ સમાજનો સન્માન સમારોહ યોજાશે
સુરત : દક્ષિણ ગુજરાત હળપતિ સમાજ પ્રગતિ મંડળ સુરત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન આગામી તા. 7મી ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકે કોમ્યુનિટી હોલ, રૂષભ ટાવર સામે, અડાજણ પાટીયા ખાતે રાખવામાં આવેલ છે. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓએ માર્કશીટ 25મી સપ્ટે. સુધી સમાજના પ્રમુખને મોકલવી.

X
Surat - હળપતિ સમાજનો સન્માન સમારોહ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App