અટલજી જોડાણના માણસ હતા : કેન્દ્રીય મંત્રી રૂપાલા

સુરત ઃ પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે બીજેપી, પાલિકા દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:16 AM
Surat - અટલજી જોડાણના માણસ હતા : કેન્દ્રીય મંત્રી રૂપાલા
સુરત ઃ પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે બીજેપી, પાલિકા દ્વારા યુનિવર્સિટી ખાતે શ્રધ્ધેય અટલજીને સમર્પિત “કાવ્યાંજલિ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલ કાવ્યાંજલિ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ સ્વ. અટલજીને યાદ કરતાં કહ્યું કે, અટલજી જોડાણના માણસ હતા. આ દેશમાં નદીઓને જોડવાનું સ્વપ્ન અટલજીએ જ સેવેલું અને શુરૂ કરેલું. 2 નગરોને જોડવા એક્સપ્રેસ હાઈવેની કલ્પના અટલજીની જ હતી. નદી, નગર હોય કે માણસ હોય અટલજી એ સૌને જોડવાનું કામ આજીવન કર્યું. અટલજી સાચા અર્થમાં જોડાણના માણસ હતા.

X
Surat - અટલજી જોડાણના માણસ હતા : કેન્દ્રીય મંત્રી રૂપાલા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App