Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - કતારગામમાં નાણાં મુદ્દે ખાતેદારે દલાલનું અપહરણ કરી ફટકાર્યો

કતારગામમાં નાણાં મુદ્દે ખાતેદારે દલાલનું અપહરણ કરી ફટકાર્યો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:16 AM

સુરત | સરથાણા રહેતા કેવલ હિમ્મતભાઈ વીરાણી કાપડની દલાલી કરે છે. થોડા દિવસો પહેલા તેણે કતારગામ જીઆઈડીસીમાં...

  • Surat - કતારગામમાં નાણાં મુદ્દે ખાતેદારે દલાલનું અપહરણ કરી ફટકાર્યો
    સુરત | સરથાણા રહેતા કેવલ હિમ્મતભાઈ વીરાણી કાપડની દલાલી કરે છે. થોડા દિવસો પહેલા તેણે કતારગામ જીઆઈડીસીમાં કારખાનેદાર દિલીપ સવાણી પાસેથી કાપડનો માલ 41 હજારનો લઈને અન્ય વેપારીને અપાવ્યો હતો. આ માલના નાણા કારખાનેદારને ન આપતા તેણે કાપડ દલાલ કેવલ વીરાણીનું 14મી તારીખે સાંજે મોપેડ પર અપહરણ કરી માર માર્યો હતો. જેને પગલે દલાલે વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે કારખાનેદાર દિલીપ સવાણી સામે ગુનો નોંધ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ